Ahmedabad: ચીયર ફોર ઇન્ડિયા કેમ્પઈનનું આયોજન, રિવર ફ્રન્ટ પર બનાવાયો સેલ્ફી પોઇન્ટ

ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીનું પ્રોત્સાહન વધારવા માટે શહેરમાં #cheer4India કેમ્પઈનનું આયોજન શરૂ કરાયું છે, જેને લઈને રિવર ફ્રન્ટ પર એક ખાસ સેલ્ફી પોઇન્ટ બનાવાયો છે.

Ahmedabad: ચીયર ફોર ઇન્ડિયા કેમ્પઈનનું આયોજન, રિવર ફ્રન્ટ પર બનાવાયો સેલ્ફી પોઇન્ટ
#Cheer4India Selfie Point, Riverfront Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 10, 2021 | 7:25 PM

Ahmedabad: ટોક્યો જાપાન ખાતે ચાલુ વર્ષે યોજાનાર ઓલમ્પિક 2020 (Olympics 2020) અન્વયે ભારત દેશના ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત #cheer4India કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે. જે અન્વયે જુદા જુદા શહેરોમાં ઓલમ્પિક લોગો સાથેના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

જેના ભાગ રૂપે શહેરમાં આવેલા રિવરફ્રન્ટ હાઉસ (Riverfront House) પાસે સેલ્ફી પોઇન્ટ (Selfie Point) ઉભો કરાયો. જેનું આજે મેયર કિરીટ પરમાર (Kirit Parmar, Mayor). સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ. ડેપ્યુટી મેયર ગીતાબેન. સતાપક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને સ્પોર્ટ્સ મેન રહી ચુક્યા હોય તેવા દંડક અરુણસિંહ રાજપુતે ઓપનિંગ કર્યું. તેમજ નાગરિકો સોસીયલ મીડિયા પર #cheer4India કેમ્પઈન ઉપર સેલ્ફી પોસ્ટ કરીને ગુજરાતના તેમજ ભારતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરે તેવો પ્રયાસ કર્યો છે.

Ahmedabad Cheer for India Campaign, Selfie Point on Riverfront

#Cheer4India Selfie Point, Rioverfront Ahmedabad

23 જુલાઈના રોજ ટોકિયોમાં યોજાનાર ઓલમ્પિક અને પેરા ઓલમ્પિક 20-20 ગેમ્સમાં ગુજરાત રાજ્યની 6 મહિલા ખેલાડીની પસંદગી થઈ છે. જે રાજ્ય માટે ઐતિહાસિક સિદ્ધિ છે. આ અગાઉ ગુજરાત રાજ્ય તરફથી હોકી ગેમ્સમાં ગોવિંદરાવ સાવંત દ્વારા 1960 રોમ ઓલિમ્પિકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ તેની અગાઉ ખેલાડી શંકરરાવ થોરાટ કુસ્તી ગેમમાં 1936માં ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જે દેશ અને રાજ્ય માટે ગર્વની વાત છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2020 Tokyo Olympics ગેમ્સમાં ક્વોલિફાય થયેલા ખેલાડીઓ

1. પારુલ પરમાર. પીઆ બેડમિન્ટન 2. ભાવના પટેલ. પેરા ટેબલ ટેનિસ 3. સોનલ પટેલ. પેરા ટેબલ ટેનિસ 4. અંકિતા રૈના. ટેનિસ 5. માના પટેલ. સ્વીમર 6. ઇલાવેનિલ વાલારીવાન. શૂટિંગ

એટલું જ નહીં પણ 2036માં ઓલમ્પિક ગેમ્સ ભારત અને તેમાં પણ અમદાવાદ ગુજરાતમાં રમાય તેવું આયોજન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યા છે. જે પ્રયાસ સફળ રહેશે તેવું મેયરે નિવેદન આપ્યું સાથે જ પ્રયાસ સફળ રહેશે તો તે ભારત દેશ માટે ગર્વની વાત પણ ગણાવી હતી.

આમ. AMC અને વિવિધ શહેરના સતાપક્ષ દ્વારા એક પ્રયાસ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો કરાયો છે.

આ પણ વાંચો: હવે ધ્વનિ પ્રદૂષણ કર્યું તો ખેર નથી, ચૂકવવો પડશે એક લાખ રૂપિયાનો માતબર દંડ 

આ પણ વાંચો: Kangana Ranaut : કંગના પોતે ધો.12 નાપાસ અને નાની કંગનાને કહ્યું તું અભ્યાસ કરે છે કે નહિ ! જાણો સેલિબ્રિટીઝ અને ભણતર

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">