Ahmedabad કોર્પોરેશન બાકી કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ પેટે વસૂલશે 100 કરોડ રૂપિયા

આગામી એક માસ દરમિયાન ટેક્સની ભરપાઈ નહીં કરવામાં આવે તો તેની પર કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ AMC ટેક્સ ભરપાઇ ન કરતાં શહેરના અન્ય એકમોનું લિસ્ટ બનાવી તેની સામે કાર્યવાહી કરવા તૈયારી કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:05 PM

અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશનમાં અધધ 2500 કરોડ જેટલો ટેક્સ(Tax)ઉઘરાવવાનો બાકી છે. જેમાં કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવતા અને પ્રોપટી ટેક્સ ન ભરતા 75 હજાર એકમો સામે AMC આગામી સમયમાં તવાઈ કરશે. હાલ રેલવે વિભાગના બાકી નીકળતા 21 કરોડના ટેક્સ મામલે કોર્ટે AMCની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને સાંસદ અને કેન્દ્રીય રેલવે મંત્રાલયને ટેક્સ ભરપાય કરવા વધુ એક વાર જાણ કરવામાં આવી છે. તેમજ આગામી એક માસ દરમિયાન ટેક્સની ભરપાઈ નહીં કરવામાં આવે તો તેની પર કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ AMC ટેક્સ ભરપાઇ ન કરતાં શહેરના અન્ય એકમોનું લિસ્ટ બનાવી તેની સામે કાર્યવાહી કરવા તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો : એવુ તે શું કારણ છે કે 13 તારીખે આવતા શુક્રવારને અશુભ માનવામાં આવે છે, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : Gandhinagar : સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી રૂપાણી બે દિવસ જુનાગઢ પ્રવાસે  

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">