Ahmedabad : પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવએ પણ સદી વટાવી, ગૃહિણીઓને શાકભાજી રડાવે છે

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકશાન થયું છે. તો પર પ્રાંતમાં વધુ વરસાદ અને શાકભાજીમાં આવક ઘટતા પણ અસર પડી છે. જેમાં 60 ટકા ઉપર શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો.

Ahmedabad : પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવએ પણ સદી વટાવી, ગૃહિણીઓને શાકભાજી રડાવે છે
Ahmedabad: Along with petrol-diesel, vegetable prices have crossed the century, making housewives cry over vegetables.
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 14, 2021 | 12:38 PM

એક તરફ લોકોને પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ રડાવી રહ્યા છે. કેમ કે તેની સીધી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર અસર પડી છે. જેના કારણે ભાવ વધ્યો હતો. ત્યાં બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થતાં લોકોની થાળીમાંથી શાકભાજી ઓછી થવા લાગી છે. અને તેનું કારણ છે પેટ્રોલ ડીઝલ ની સાથે શાકભાજીએ પણ ભાવમાં સદી વટાવી છે.

જે શાકભાજી થોડા દિવસો પહેલા 50 રૂપિયા આસપાસ કિલો મળતા હતા. તે જ શાકભાજી હાલમાં 100 થી 150 રૂપિયે કિલો મળી રહી છે. જેના કારણે ગૃહિણીઓ સાથે તેમનું બજેટ ખોરવાયું છે. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોએ ખર્ચમાં કાપ મુક્યો અને તેવા એકાએક શાકભાજીનો ભાવ વધતા ખર્ચ સાથે શરીરને પ્રોટીન આપતા શાકભાજી ખાવામાં પણ કાપ મુકવાનો લોકોને વારો આવ્યો છે.

વેપારીઓના મત પ્રમાણે વધુ પડતા વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા છે. જેમાં હાલમાં ગવાર, ચોળી, ભીંડા, ગવાર, કોથમીર, તુવેર, વટાણા પાકના ભાવ 100 થી 150 રૂપિયા હોલસેલમાં પહોંચ્યો છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકશાન થયું છે. તો પર પ્રાંતમાં વધુ વરસાદ અને શાકભાજીમાં આવક ઘટતા પણ અસર પડી છે. જેમાં 60 ટકા ઉપર શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો. તો શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયાનું પણ વેપારીનું નિવેદન છે.

મહત્વનું છે કે ચોમાસાની શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો છે. જે ભાવ વરસાદ ઘટે અથવા નવો પાક આવે ત્યારે ભાવ ઘટવાની વેપારી શક્યતાઓ શેવી રહ્યા છે. અને તેમાં દિવાળી સુધી ભાવ ઘટવાની શકયતા વેપારીઓ નહિવત માની રહ્યા છે. કેમ કે દિવાળી બાદ નવો પાક આવતો હોય છે અને ત્યારે જ ભાવ ઘટતો હોય છે.

ભાવ વધવાના કારણે ગૃહિણીઓ ના બજેટ પર અસર પડી છે. જેમાં પહેલા કરતા લોકો ઓછી શાકભાજી લઈ રહ્યા છે. તો શાકભાજીના ભાવ વધતા લોકો એ કઠોળ ખાવા પસંદ કરતા હોવાનું પણ જણાવ્યું. સાથે જ શાકભાજીને લઈને સરકારને ધ્યાન આપવા અને ભાવ ઘટાડવા ગૃહિણીએ માંગ કરી છે.

શાકભાજીના હોલસેલમાં કિલોના ભાવ (હાલના) ગિલોડા 75 થી 90 કોથમીર 50 મરચાં 20 રીંગણ 20 થી 25 દૂધી 20 થી 25 ફુલાવર 25 થી 30 કોબીજ 12 થી 15 તુવેર 80 થી 90 વટાણા 120 થી 140

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">