Ahmedabad : દક્ષિણ-પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફે  જોધપુર-જૈસલમેર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

Ahmedabad : દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે સંચાલન સંભાળ્યા પછી 25 મે 2021ના રોજ જોધપુર અને જૈસલમેર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

Ahmedabad : દક્ષિણ-પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફે  જોધપુર-જૈસલમેર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
સંદીપસિંહે  જોધપુર-જૈસલમેર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
Follow Us:
| Updated on: May 26, 2021 | 7:26 PM

Ahmedabad : દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે સંચાલન સંભાળ્યા પછી 25 મે 2021ના રોજ જોધપુર અને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. એર માર્શલે પરિચાલનની તૈયારીઓ અને કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટેના પ્રયાસો ચકાસવા માટે ફ્રન્ટલાઇન એર બેઝની મુલાકાત લીધી હતી. તેમણે જૈસલમેર ખાતે નં. 15 એર ફોર્સ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

એર માર્શલને બેઝ કમાન્ડર્સ દ્વારા સ્ટેશનોના વિવિધ પરિચાલન, જાળવણી અને પ્રશાસનિક પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સંસ્થાગત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેના ગતિશિલ અભિગમની જરૂરિયાતને રેખાંકિત કરી હતી. અને કર્મીઓને એર ફોર્સની કિર્તીપૂર્ણ પરંપરા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન, એર માર્શલે કોવિડ-19 મહામારીના વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી તૈયારીઓની પણ સ્થિતિ જાણી હતી. તેમણે મહામારીની પ્રવર્તમાન સ્થિતિ સામે જરૂરી હોય તેવા તમામ તકેદારીના પગલાં લેવા માટે અને ન્યૂ નોર્મલના માહોલમાં ઉત્સાહ તેમજ સાવચેતી સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે કર્મીઓને અનુરોધ કર્યો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે નં. 15 એર ફોર્સ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સો અને સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. જૈસલમેરમાં સૈન્ય અને એર ફોર્સના કોવિડ-19ના દર્દીઓ માટે આ હોસ્પિટલ નોડલ સેન્ટર છે. અને નાગરિકો માટે અહીં 30 બેડની સમર્પિત સુવિધા તૈયાર કરવામાં આવી છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">