રાજ્યના ભણતરમાં નબળા વિદ્યાર્થીઓને સબળા બતાવવાના કારસાનો પર્દાફાશ, વધુ એક નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયુ

કૌભાંડીઓ બીટેક, મિકેનિકલ એન્જિનિયરિંગ, જનરલ નર્સિંગ, Bcom સહિતની નકલી ડિગ્રી બનાવી આપતા હતા. એટલું જ નહીં અત્યાર સુધી રાજ્યના 14 લોકોને નકલી ડિગ્રી આપી પૈસા પડાવ્યાં હોવાનો પણ ખુલાસો થયો છે

રાજ્યના ભણતરમાં નબળા વિદ્યાર્થીઓને સબળા બતાવવાના કારસાનો પર્દાફાશ, વધુ એક નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયુ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 12:01 PM

Ahmedabad : અમદાવાદમાંથી ફરી નકલી માર્કશીટ (Bogus Certificate) બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું છે.નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુદા જુદા રાજ્યોની યુનિવર્સિટી અને બોર્ડના બનાવટી સર્ટિફિકેટ થતાં માર્કશીટ બનાવાની આપવાના કૌભાંડનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે.સાયબર ક્રાઇમે બનાવટી માર્કશીટ બનાવતા પશ્ચિમ બંગાળના(West Bengal)  ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસની(Ahmedabad Police) પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ 2019થી આ કૌભાંડ ચલાવતા હતા.

પોલીસે શરૂ કરી તપાસ

બીટેક, મિકેનિકલ એન્જિનિયરિંગ, જનરલ નર્સિંગ, Bcom સહિતની નકલી ડિગ્રી બનાવી આપતા હતા. એટલું જ નહીં અત્યાર સુધી રાજ્યના 14 લોકોને નકલી ડિગ્રી આપી પૈસા પડાવ્યાં હોવાનો પણ ખુલાસો થયો છે.હાલ તો પોલીસે કેટલા લોકોએ નકલી સર્ટિ લીધુ અને કોણ કોણ નોકરી લાગ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શિક્ષણ પર ઉઠ્યા અનેક સવાલો

આ પહેલા રાજકોટમાં પણ ક્રાઈમ બ્રાંચે નકલી માર્કશીટબનાવવાનું રેકેટ ઝડપી પાડ્યુ હતુ. નાના મૌવા રોડ પર PGVCLની ઓફિસ પાસે માધવ કોમ્પલેક્ષમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં SEIT એજ્‍યુકેશન નામની ઓફિસમાં તપાસ કરી તો સરકારની માન્યતા વગર ગેરકાયદે ITI અને ડિપ્લોમાં ડિગ્રી કોર્સના નકલી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ હતુ. હાલ જયંતિ સુદાણી નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.મહત્વનું છે કે, ક્રાઈમ બ્રાન્‍ચને બાતમી મળી હતી કે શહેરમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ચાલે છે. જેથી પોલીસે (Rajkot Police) છટકું ગોઠવીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

વાંરવાર આ પ્રકારના કૌભાંડથી શિક્ષણ પર સવાલો

જેમાં એક ડમી વિદ્યાર્થી મોકલીને સર્ટિફિકેટ માટે વાત કરી હતી,તે દરમિયાન ઓફીસમાં હાજર આરોપી જયંતિએ 2008ની સાલનું મિકેનિકલ ફિટરનું સર્ટિફિકેટ કાઢી આપવા તૈયારી પણ બતાવે છે અને આ માટે 15 હજાર રૂપિયાની માગણી પણ કરે છે. વાતચીત થયા મુજબ સહી, સિક્કા મારી આરોપી જયંતિએ પોતાને પ્રિન્સિપાલ દર્શાવતો સ્‍ટેમ્‍પ પણ મારી આપ્યો. આ મામલે હવે આરોપીની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.આ પહેલા પણ આ પ્રકારના નકલી સર્ટિફિકેટ કૌભાડ મળી આવ્યા છે, ત્યારે ફરી એક વાર આ પ્રકારનું કૌભાંડ ઝડપાતા અન્ય વિદ્યાર્થીઓએ સહન કરવાનો વારો આવ્યો છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">