કોરોના વેક્સિન અપડેટ: પોણા 3 લાખ કોરોના વેક્સિનના ડોઝ પહોંચ્યા અમદાવાદ, આવતીકાલે પહોંચશે અન્ય જિલ્લાઓમાં 

રાજ્યમાં કોરોના વાઈરસની વેક્સિન આવી ગઈ છે. પોણા ત્રણ લાખ કોરોના વેક્સિનના ડોઝ આજે અમદાવાદ પહોંચ્યા છે, ત્યારબાદ અન્ય જિલ્લાઓમાં આવતીકાલે પહોંચશે.

  • Tv9 webdesk41
  • Published On - 22:45 PM, 12 Jan 2021
2-76-lakh-doses-of-corona-vaccine-reached-ahmedabad-will-be-sent-to-other-districts-tomorrow
પ્રતિકાત્મક તસ્વીર

રાજ્યમાં કોરોના વાઈરસની વેક્સિન આવી ગઈ છે. પોણા ત્રણ લાખ કોરોના વેક્સિનના ડોઝ આજે અમદાવાદ પહોંચ્યા છે, ત્યારબાદ અન્ય જિલ્લાઓમાં આવતીકાલે પહોંચશે. કોરોનાની રસીને લઈને લોકોમાં ઘણી આતુરતા હતી, જે કોરોનાની રસી આજે અમદાવાદ આવી પહોંચી હતી, તે પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાશે.