VIDEO: ઈસનપુરમાં બે ભાઈઓની કરતૂત, નજીવી બાબતમાં યુવકને જીવતો સળગાવ્યો

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક યુવકને જીવતો સળગાવવાની ઘટનાએ ચકચાર મચાવી છે. નજીવી બાબતે યુવક અને બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી અને જોતજોતામાં સગા ભાઈઓએ શેતાનનું રૂપ ધારણ કરી યુવકને કેરોસીન છાંટી સળગાવી દીધો હતો. જેના કારણે આજે યુવાન એલ.જી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP […]

VIDEO: ઈસનપુરમાં બે ભાઈઓની કરતૂત, નજીવી બાબતમાં યુવકને જીવતો સળગાવ્યો
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 3:13 AM

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક યુવકને જીવતો સળગાવવાની ઘટનાએ ચકચાર મચાવી છે. નજીવી બાબતે યુવક અને બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી અને જોતજોતામાં સગા ભાઈઓએ શેતાનનું રૂપ ધારણ કરી યુવકને કેરોસીન છાંટી સળગાવી દીધો હતો. જેના કારણે આજે યુવાન એલ.જી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શેતાની કૃત્ય કરનાર બંને ભાઈઓ એ કેવી રીતે એક પરિવારને માર માર્યો અને તેના કુળદીપકને બુજાવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો ઘટનાની વાત કરવામાં આવે તો પ્રદીપ અને નરેશ બંને સગા ભાઇઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ યુવકની છાતી પર રેડીને પછી દીવાસળી ચાંપી યુવકની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આરોપીઓએ માત્ર આ યુવકનો જીવ લેવાનો પ્રયત્ન જ નહતો કર્યો પરંતુ તેના પરિવારના સભ્યોને પણ બેરહેમીથી માર માર્યો હતો. અમાનુષી કૃત્ય કર્યા બાદ બંને ભાઈઓ અત્યારે હાલ ઇસનપુર પોલીસના ચોપડે હત્યાની કોશિશના આરોપી ઘોષિત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે પોલીસ આરોપીઓને પકડવા પહોંચી ત્યારે બંને આરોપીઓ પહેલેથી જ ફરાર થઈ ગયા હોવાની હકીકત બહાર આવી છે તો બીજી તરફ આ ચોંકાવનારી ઘટનાને લઇને સમગ્ર ઇસનપુર વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

[yop_poll id=”1″]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">