સસ્પેન્ડેડ IAS ગૌરવ દહીયા વિવાદ કેસ: દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહીયા વિવાદ કેસ: દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહીયા વિવાદ કેસમાં. દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી છે. ગૌરવ દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં, બાળકોના પિતા ગૌરવ દહીયા જ છે, જેની તપાસની માગ કરતી અરજી કરી હતી. જોકે ભવિષ્યમાં યોગ્ય ફોરમમાં રજૂઆત કરવા માટે છૂટ મળે તેવી શરત સાથે આ અરજી પરત ખેંચવામાં આવી છે. આમ શરતને આધીન ગૌરવ દહીયાની પત્નીએ […]

TV9 Webdesk11

|

Oct 16, 2019 | 6:15 AM

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહીયા વિવાદ કેસમાં. દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી છે. ગૌરવ દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં, બાળકોના પિતા ગૌરવ દહીયા જ છે, જેની તપાસની માગ કરતી અરજી કરી હતી. જોકે ભવિષ્યમાં યોગ્ય ફોરમમાં રજૂઆત કરવા માટે છૂટ મળે તેવી શરત સાથે આ અરજી પરત ખેંચવામાં આવી છે. આમ શરતને આધીન ગૌરવ દહીયાની પત્નીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી લીધી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઉદ્દગમ સ્કૂલની તમામ સ્કૂલવાન પર પ્રતિબંધ, RTOની વારંવાર ચેતવણી બાદ સ્કૂલે મુક્યો પ્રતિબંધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati