PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યાનો કેસઃ પત્નીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો 7 દિવસમાં ન્યાય નહીં તો કરીશ આપઘાત

કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે 7 દિવસમાં ન્યાય ન મળે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એમ. પી. પટેલની 7 દિવસમાં ધરપકડ ન થાય તો વિધાનસભામાં આત્મહત્યાની ચીમકી આપી છે. આ પણ વાંચોઃ ભારતીય આર્મીમાં થઈ શકે […]

PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યાનો કેસઃ પત્નીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો 7 દિવસમાં ન્યાય નહીં તો કરીશ આપઘાત
Follow Us:
| Updated on: May 14, 2019 | 11:41 AM

કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે 7 દિવસમાં ન્યાય ન મળે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એમ. પી. પટેલની 7 દિવસમાં ધરપકડ ન થાય તો વિધાનસભામાં આત્મહત્યાની ચીમકી આપી છે.

આ પણ વાંચોઃ ભારતીય આર્મીમાં થઈ શકે છે મોટા ફેરફાર, આર્મી ડ્રેસના કલરમાં કરી શકે છે બદલાવ, જાણો શા માટે

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

મૃતકના પત્નીએ કહ્યું કે અમે સીએમથી લઈને ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે. ન્યાય માટે 5 મહિનાથી વારંવાર ધક્કા ખાઈ રહ્યાં છીએ. મૃતકના પત્નીએ આક્ષેપ કર્યો કે એક પોલીસ જવાનના પરિવારને ન્યાય ન મળે તે ચિંતાજનક છે. આ કેસની તપાસ અન્ય કોઈ એજન્સીને સોંપવાની પણ મૃતકના પત્નીએ માગણી કરી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">