ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

  ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું ઘરનું બજેટ મહદ અંશે ખોરવાઈ ગયુ છે. ગુવાર, ચોળી, ભિંડા લીંબુ, મરચા, કોથમીર સહિતના ભાવમાં વધારો થયો છે. Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો […]

ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 3:57 AM

ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું ઘરનું બજેટ મહદ અંશે ખોરવાઈ ગયુ છે. ગુવાર, ચોળી, ભિંડા લીંબુ, મરચા, કોથમીર સહિતના ભાવમાં વધારો થયો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિટેઈલ માર્કેટમાં શાકભાજી 200થી 400 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીમાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ સ્વાદ માટે જરૂરી એવા મસાલાના ભાવ પણ આસમાને છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સામાન્ય દિવસોમાં 20થી 50 રૂપિયે કિલોના ભાવે વેચાતા લીલા મસાલા અત્યારે 400 રૂપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓને ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમમાં થશે ફેરફાર? કેપ્ટન કોહલી આ ખેલાડીઓને આપી શકે છે તક

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">