વિવાદનું પર્યાય VS હોસ્પિટલ: સર્જિકલ ઈન્જેક્શનો અને સીલ પેક દવાના બોક્સ કચરાની જેમ ફેંકી રહ્યા છે

વિવાદનું પર્યાય બનેલી વી.એસ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાઈ છે. ચોંકાવનારા દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે, વિપક્ષના નેતા દિનેશ શર્માએ વી.એસ બચાવ આંદોલન છેડ્યું, અને કોર્પોરેશનની કામગીરી સામે બાયો ચઢાવી છે. જુની VS હોસ્પિટલ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ પણ વાંચોઃ MGVCL, DGVCL અને PGVCLમાં વિદ્યુત સહાયકો અને ક્લાર્કની ભરતી રદ કરાઈ સર્જિકલ ઈન્જેક્શનો અને […]

વિવાદનું પર્યાય VS હોસ્પિટલ: સર્જિકલ ઈન્જેક્શનો અને સીલ પેક દવાના બોક્સ કચરાની જેમ ફેંકી રહ્યા છે
TV9 Webdesk12

|

Dec 14, 2019 | 6:04 PM

વિવાદનું પર્યાય બનેલી વી.એસ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાઈ છે. ચોંકાવનારા દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે, વિપક્ષના નેતા દિનેશ શર્માએ વી.એસ બચાવ આંદોલન છેડ્યું, અને કોર્પોરેશનની કામગીરી સામે બાયો ચઢાવી છે. જુની VS હોસ્પિટલ તોડવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ MGVCL, DGVCL અને PGVCLમાં વિદ્યુત સહાયકો અને ક્લાર્કની ભરતી રદ કરાઈ

સર્જિકલ ઈન્જેક્શનો અને સીલ પેક દવાના બોક્સ જેમના તેમ છે. આમ મોંઘી દવાઓને કચરાની જેમ ફેંકવામાં આવી રહ્યી હતી. મહત્વનું છે કે, ગરીબ દર્દીઓને નજીવા દરે સહાય મળી રહે તે માટે સરકાર તેમજ દાતાઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોસ્પિટલમાં ફાળવે છે. જોકે આ સહાયનો દૂર ઉપયોગ કઈ દિશામાં થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati