અમદાવાદ: ઉદ્દગમ સ્કૂલની તમામ સ્કૂલવાન પર પ્રતિબંધ, RTOની વારંવાર ચેતવણી બાદ સ્કૂલે મુક્યો પ્રતિબંધ
અમદાવાદની ઉદ્દગમ સ્કૂલે જ પોતાની તમામ સ્કૂલવાન પર પ્રતિબંધ મુક્યો છે. ફિટનેસ સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સ સહિતના વિવિધ ડોક્યુમેન્ટ ન ધારવતી તમામ સ્કૂલવાનને લઈને RTO દ્વારા વારંવાર સ્કૂલ સંચાલકોને ચેતવણી આપવામાં આવતી હતી. જેથી હવે સ્કૂલ સંચાલકોએ સ્કૂલવાન પર પ્રતિબંધ મુક્યો છે. તો સ્કૂલવાન પર પ્રતિબંધ લાગવાથી હવે વાલીઓને હાલાકી પડી શકે છે. અને પોતાના બાળકોને સ્કૂલે […]
અમદાવાદની ઉદ્દગમ સ્કૂલે જ પોતાની તમામ સ્કૂલવાન પર પ્રતિબંધ મુક્યો છે. ફિટનેસ સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સ સહિતના વિવિધ ડોક્યુમેન્ટ ન ધારવતી તમામ સ્કૂલવાનને લઈને RTO દ્વારા વારંવાર સ્કૂલ સંચાલકોને ચેતવણી આપવામાં આવતી હતી. જેથી હવે સ્કૂલ સંચાલકોએ સ્કૂલવાન પર પ્રતિબંધ મુક્યો છે. તો સ્કૂલવાન પર પ્રતિબંધ લાગવાથી હવે વાલીઓને હાલાકી પડી શકે છે. અને પોતાના બાળકોને સ્કૂલે લેવા અને મુકવા માટે સ્કૂલબસ કે પછી સ્કૂલરીક્ષાનો સહારો લેવો પડી શકે છે.
આ પણ વાંચો: VIDEO: રાજપીપળા નજીક કારને નડ્યો અકસ્માત, હવામાં ફંગોળાઈ રહેલી કારના દ્રશ્યો CCTVમાં કેદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો