AHMEDABAD : ઓક્સિજનના બાટલાની ડિમાન્ડ વધતા ભાવ ડબલ થઇ ગયા, શું ઓક્સિજનની અછતને પગલે મૃત્યુદર વધ્યો ?

AHMEDABAD : શહેરમાં હવે લોકો કોરોના વાઈરસથી વધારે તેનાથી બચવા માટે વપરાતા મશીનો તેમજ ઈન્જેક્શનની અછતના કારણે મરી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં CIVIL, SVPથી લઈને તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ખુટી રહ્યાં છે.

AHMEDABAD : ઓક્સિજનના બાટલાની ડિમાન્ડ વધતા ભાવ ડબલ થઇ ગયા, શું ઓક્સિજનની અછતને પગલે મૃત્યુદર વધ્યો ?
ઓક્સિજન બોટલ
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 5:23 PM

AHMEDABAD : શહેરમાં હવે લોકો કોરોના વાઈરસથી વધારે તેનાથી બચવા માટે વપરાતા મશીનો તેમજ ઈન્જેક્શનની અછતના કારણે મરી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં CIVIL, SVPથી લઈને તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ખુટી રહ્યાં છે. તો બીજી બાજું રેમડેસિવિર ઇન્જેકશન અને ICUની પણ અછત ઉભી થઇ છે. આ બાદ હવે વધુ એક નવી મુશ્કેલી સામે આવી રહી છે. હાલમાં દર્દીઓને સૌથી વધુ Oxygenની જરૂર પડી રહી છે, ત્યારે હવે અમદાવાદ શહેરમાં Oxygen ડિમાન્ડ વધતા તેના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. Oxygenમાં વાપરવામાં આવતું મશીન કે જે પહેલા માત્ર 200 રૂપિયામાં ભાડે મળતું હતું. તેની કિંમત અત્યારે 1200 રૂપિયાની આસપાસ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

સામાન્ય વ્યક્તિને 10 હજાર કેમ પરવડે ? સાથે જ PRIVATE હોસ્પિટલોમાં Oxygenના બાટલા માટે પણ ડબલ રૂપિયા ચુકવવામાં આવી રહ્યાં છે. હાલમાં Oxygenની એક બોટલ 10 હજારની આસપાસમાં વેચાતી હોવાનું ખુલ્યું છે. જેની સામાન્ય દિવસોમાં 5 હજાર રૂપિયા કિંમત લેવામાં આવતી હતી. એટલે કે કોરોનામાં Oxygenની જરૂરિયાત વધતા ભાવમાં પણ ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સામાન્ય વ્યક્તિ આટલો ખર્ચ કેવી રીતે કરી શકશે. જેના કારણે અનેક લોકોના રોજ મોત નિપજતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

મીની Oxygenની ડિમાંડ વધી હાલમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં Oxygenના બાટલાની અછત સર્જાઈ રહી છે. જેના કારણે હવે માર્કેટમાં એક બોટલના પણ ડબલથી વધારે રૂપિયા લેવામાં આવે છે. હાલમાં નવા સ્ટ્રેનમાં દર્દીઓને સૌથી વધુ ફેફસાં પર અસર થઈ રહી છે. જેને બચાવવા માટે Oxygenની વધારે જરૂર પડી રહી છે. કેટલાક લોકો તો ડબલ પૈસા આપી મીની Oxygen ખરીદીને ઘરે જ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કારણ કે હાલમાં ડબલ પૈસા આપે પણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં એક બેડની જગ્યા મળવી પણ મુશ્કેલ બની રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઓક્સિજનની અછત, મૃત્યુદરમાં વધારો ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ગઈકાલે પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. ત્યારે ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેકશન અને આઇસીયુની અછતને પગલે મૃત્યુદર વધી રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">