VIDEO: BRTS રૂટમાં પ્રવેશતાં પહેલા સાવધાન, રૂટમાં પ્રવેશેલો સરકારી વાહનચાલક દંડાયો
અમદાવાદમાં BRTS બસના અકસ્માતની ઘટના બાદ BRTS રૂટમાં વાહનો ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને BRTS રૂટમાં ચાલતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા BRTS રૂટમાં પ્રવેશેલા સરકારી વાહન ચાલકને દંડ કરવામાં આવ્યો હતો. જેથી ડ્રાઈવરે મોડું થતું હોવાથી BRTS રૂટમાં પ્રવેશ્યો હોવાનો બચાવ કર્યો હતો. જો કે […]

અમદાવાદમાં BRTS બસના અકસ્માતની ઘટના બાદ BRTS રૂટમાં વાહનો ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને BRTS રૂટમાં ચાલતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા BRTS રૂટમાં પ્રવેશેલા સરકારી વાહન ચાલકને દંડ કરવામાં આવ્યો હતો. જેથી ડ્રાઈવરે મોડું થતું હોવાથી BRTS રૂટમાં પ્રવેશ્યો હોવાનો બચાવ કર્યો હતો. જો કે દંડનીય કાર્યવાહીથી લોકોમાં જાગૃતતા આવી હોવાનું પોલીસનું કહેવું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

