અમદાવાદીઓને બિસ્માર રોડથી 15 દિવસમાં મળશે છૂટકારો, AUDAના ચીફ ઓફિસરે આપી ખાતરી,જુઓ VIDEO

    વરસાદ રોકાયા બાદ અમદવાદવાસીઓને બિસ્માર રોડથી છૂટકારો મળશે. ઉઘાડ નીકળ્યા બાદ દિવાળી પહેલા ઔડા દ્વારા તમામ ખરાબ રોડને ફરી રિપેર કરવામાં આવશે. આ ખાતરી ઔડા ચીફ ઓફિસરે આપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

અમદાવાદીઓને બિસ્માર રોડથી 15 દિવસમાં મળશે છૂટકારો, AUDAના ચીફ ઓફિસરે આપી ખાતરી,જુઓ VIDEO
Kunjan Shukal

|

Sep 13, 2019 | 4:38 AM

વરસાદ રોકાયા બાદ અમદવાદવાસીઓને બિસ્માર રોડથી છૂટકારો મળશે. ઉઘાડ નીકળ્યા બાદ દિવાળી પહેલા ઔડા દ્વારા તમામ ખરાબ રોડને ફરી રિપેર કરવામાં આવશે. આ ખાતરી ઔડા ચીફ ઓફિસરે આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરના તમામ રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. ઔડા વિસ્તારમાં આવતા રોડ પર અત્યંત ખરાબ થઈ ગયા છે. વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઔડાએ ઔડા વિસ્તારના તમામ બિસ્માર રોડ, સર્વિસ રોડ અન્ય રોડને આગામી 15 દિવસમાં રિપેરિંગ કરવાની ખાતરી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati