Ahmedabad: પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ બ્રેક સ્તરે, પેટ્રોલમાં 24 પૈસા, ડિઝલમાં 27 પૈસા વધ્યા

Ahmedabad: પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયા છે. પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો થયો.

| Updated on: Jan 19, 2021 | 11:24 AM

Ahmedabad: પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયા છે. ફરીથી પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ પેટ્રોલનો ભાવ વધીને 82.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધીને 80.91 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.. દિલ્લીમાં પેટ્રોલના ભાવે વિક્રમ સર્જ્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 84.95 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયાને પાર કરી ગયો છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">