અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા

અંગ્રેજી મીડિયમની શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌ કોઈએ સાંભળ્યા હશે. પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું જવલ્લેજ બનતું હોય છે.   Web Stories View more Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી […]

અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 4:07 AM

અંગ્રેજી મીડિયમની શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌ કોઈએ સાંભળ્યા હશે. પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું જવલ્લેજ બનતું હોય છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે આવા દૃશ્યો અમદાવાદના નિકોલમાં આવેલી ચાણક્ય પ્રાથમિક શાળાની બહાર જોવા મળ્યા છે. શાળામાં આજે એડમિશનના ફોર્મ વિતરણ થવાના હોવાથી ફોર્મ મેળવવા વાલીઓ શાળાની બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. આ શાળા દ્વારા ખૂબ ઓછી માત્રામાં પ્રવેશ ફોર્મ વિતરણ કરવાના હોવાથી વાલીઓ ગાદલા-ગોદડા લઈ પહોંચી ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જૂનિયર કેજીના ફોર્મ માટે આટલી મોટી લાઈન જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. શાળાનું શિક્ષણ અને અન્ય શાળાકીય પ્રવૃત્તિઓ ખુબ જ સારી હોવાના કારણે પોતાના બાળકોનું એડમિશન અહી કરવા માટે પ્રયત્નો કરતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">