Gujarati News » Gujarat » Ahmedabad no masks social distancing at jamalpur market
Ahmedabad: કોરોનાનું વધતું સંક્રમણ છતાં લોકો બેજવાબદાર, જમાલપુર ફુલ અને શાક બજારમાં વેપારીઓની લાપરવહી
Bhavesh Bhatti |
Updated on: Mar 18, 2021 | 11:43 AM
અમદાવાદમાં કોરોનાનું વધતું સંક્રમણ છતાં લોકો બેજવાબદાર છે અને સંક્રમણની ચિંતા કર્યા વગર માસ્ક વગર ફરી રહ્યા છે. જમાલપુર ફુલ અને શાક બજારમાં વેપારીઓની લાપરવહી જોવા મળી રહી છે.
અમદાવાદમાં કોરોનાનું વધતું સંક્રમણ છતાં લોકો બેજવાબદાર છે અને સંક્રમણની ચિંતા કર્યા વગર માસ્ક વગર ફરી રહ્યા છે. જમાલપુર ફુલ અને શાક બજારમાં વેપારીઓની લાપરવહી જોવા મળી રહી છે. પોતાની ચિંતાના ના હોય તો કાંઇ નહીં, બીજાને તો જોખમમાં ના મુકો!