Ahmedabad : સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં કેમિકલ ખરીદીના બહાને છેતરપીંડી કરતી નાઇઝેરીયન ગેંગનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ(Cyber Crime) બ્રાંચે નાઇઝેરીયન ચીનેદુ અનુમોલે અને રાકેશ મહાદેવ કશ્યપની મુંબઈથી ધરપકડ કરી છે. જેમાં નાઇઝેરીયન આરોપી દેશના કેમિકલ વેપારીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરી મિત્રતા કેળવતા હતા.જેની બાદ ધંધામાં સારો નફો કમાવાની લાલચ આપી છેતરવાનુ કામ કરતા હતા.

Ahmedabad : સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં કેમિકલ ખરીદીના બહાને છેતરપીંડી કરતી નાઇઝેરીયન ગેંગનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ
Ahmedabad Cyber Crime Arrest Nigerian Gang
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 04, 2022 | 4:59 PM

ગુજરાત(Gujarat)  અને દેશભરમાં  વેપારીઓ સાથે છેતરપીંડી(Fraud)  કરતી નાઇઝેરીયન ગેંગનો(Nigerian gang)  પર્દાફાશ થયો છે..જે ગેંગ કેમિકલ ખરીદવાના બહાને દેશભરના વેપારીઓને ટાર્ગેટ કરી કરોડો રૂપિયા છેતરપીંડી કરી છે.મહત્વનું છે કે આરોપીઓ પોતે જ કેમિકલ બનાવી જે કેમિકલ ખરીદવાના બહાને ખોટી કંપનીના નામ હેઠળ છેતરપીંડી આચરતો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ બ્રાંચે નાઇઝેરીયન ચીનેદુ અનુમોલે અને રાકેશ મહાદેવ કશ્યપની મુંબઈથી ધરપકડ કરી છે. જેમાં નાઇઝેરીયન આરોપી દેશના કેમિકલ વેપારીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરી મિત્રતા કેળવતા હતા.જેની બાદ ધંધામાં સારો નફો કમાવાની લાલચ આપી છેતરવાનુ કામ કરતા હતા.આ પ્રકારે આ ગેંગ દ્વારા ગુજરાતના અલગ અલગ વેપારીને સંપર્ક કર્યો હતો.જેમાં નાઇઝેરીયનએ પોતાની CHEM ઇન્ટનેશનલ કંપની છે.જે પોલેન્ડમાં ધરાવે છે અને તે ભારતમાંથી અનિગ્રા લિકવીડ એક્સટ્રાક્ટ નામનું લિકવીટ ખરીદી કરે છે.

આ લિકવિડ ભારતથી જાય છે અને જે વ્યકિત લિકવીડ સપ્લાય કરતો હતો તેનું મરણ થયેલ છે. હવે આ લિકવીડનો સપ્લાય કરવા માંગતા હોય તો 20 ટકા કમિશન આપવામાં આવશે.આમ કરી વેપારીને લાલચ આપી થોડું સેમ્પલ મંગાવતાં જે બાદ મોટો ઓર્ડર મંગાવી લઈ કરોડો રૂપિયાની છેતરપીંડી આચરતા હતા.

પકડાયેલ નાઇઝેરીયન ચીનેદુ અનુમોલની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો દેશભરના કેમિકલના વેપારી સાથે સંપર્ક કરતા હતા..જે બાદ નાઇઝેરીયન ચીનેદુ પોતાની કંપની પોલેન્ડ માં હોવાનું ખોટી કંપની ઓળખ આપતો અને પોતાની કંપની ભારતમાં અનિગ્રા લિકવીડ એક્સટ્રાક્ટ નામનું કેમિકલ ખરીદી કરે છે..જે કેમિકલ સપ્લાય કરનાર વ્યક્તિ મૃત્યુ થયું છે જેથી કેમિકલ ખરીદી અમારી કંપની વેચનાર 20 ટકા કમિશન આપવામાં આવશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આમ કરી દેશભરના મોટા કેમિકલના વેપારીને નાઇઝેરીયન દ્વારા વિશ્વાસ માં લઇ કહેતા કે જે લિકવીડ કેમિકલની જરૂરિયાત છે તે ભારતના આર.કે.એન્ટરપ્રાઈઝ પૂનમ યાદવ પાસેથી મળશે.જેનો ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર પર આપતા હતા..જે વેપારી લિકવીડ ખરીદીને નાઇઝેરીયને આપતા હતા.જો કે ભોગબનર વેપારી જેની પાસે લિકવીડ કેમિકલ ખરીદી કરતા તે નાઇઝેરીયન દ્વારા ડમી કંપની ઉભી કરવામાં આવેલી છે..જેથી નાઇઝેરીયન દ્વારા કેમિકલ બનાવવા અને ખરીદી કરવા વાળા પોતે જ ડમી કંપની ઉભી કરી છેતરપીંડી કરતા હતા.

સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડાયેલ નાઇઝેરીયન પુછપરછમાં અલગ અલગ રાજ્યોના 13 વેપારીઓ સાથે છેતરપીંડી આચરી છે..જેમાં છેતરપીંડી આંકડો 4.5 કરોડ પહોંચ્યો છે પરંતુ પોલીસ તપાસમાં છેલ્લા એક વર્ષથી નાઇઝેરીયન દ્વારા વેપારીઓ સાથે ઠગાઇ કરતો હોવાથી છેતરપીંડી અને ભોગબનાર આંકડો હજી વધી શકે છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">