અમદાવાદના ઠક્કરનગરમાં ફાયરિંગ, કારમાં આવેલા શખ્સોએ કર્યુ ફાયરિંગ
દિવસેને દિવસે અમદાવાદ શહેર પણ ગુનાઓનો પર્યાય બની રહ્યું છે. અમદાવાદના ઠક્કરનગરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હીરાવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. ગાડીમાં આવેલા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આરોપીઓની ઓળખ અંગે હજુ તપાસ ચાલી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]
દિવસેને દિવસે અમદાવાદ શહેર પણ ગુનાઓનો પર્યાય બની રહ્યું છે. અમદાવાદના ઠક્કરનગરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હીરાવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. ગાડીમાં આવેલા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આરોપીઓની ઓળખ અંગે હજુ તપાસ ચાલી રહી છે.