કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર

અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને મુદ્દે એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હાલ તમામ 28 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 27 દર્દીઓની હાલત સ્થિર છે. આ પણ વાંચોઃ VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ Web Stories View more એક મહિના સુધી […]

કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર
karnavati
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 12:56 PM

અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને મુદ્દે એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હાલ તમામ 28 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 27 દર્દીઓની હાલત સ્થિર છે.

આ પણ વાંચોઃ VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો છે. અને તેના જમણા પગમાં ફ્રેકચર છે. તેની હાલત નાજુક હોવાથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને પગલે મોટાભાગના દર્દીઓને કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી. જ્યારે 8 દર્દીઓને પગ, થાપા અને હાથમાં ફ્રેકચર થયા હતા. જેઓ હાલ સારવાર હેઠળ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">