Ahmedabad : મનપસંદ જીમખાના કેસમાં દરિયાપુર પીઆઈ, પીએસઆઈ સહિત ડી સ્ટાફના 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:01 AM

અમદાવાદ(Ahmedabad) માં મનપસંદ જીમખાના રેડ કેસમાં પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દરિયાપુર(Dariapur)  પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસની વિગત મુજબ તાજેતરમાં મનપસંદ જીમખાનામા રેડ પડતા 180થી વધારે જુગારીઓ ઝડપાયા હતા. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : PM Modi 16 જુલાઇએ કરશે ગુજરાતમાં મહત્વના પ્રોજેકટોનું વર્ચ્યુ્લી લોકાર્પણ

આ પણ વાંચો : Tokyo Olympic 2020: શરુ થતા પહેલા જ કોરોના સંક્રમણની શરુઆત, રશિયા અને બ્રાઝિલ બાદ જાપાનની ટીમ સંક્રમિત

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">