Ahmedabad : L.G. હોસ્પિટલમાં નવજાતને ત્યજી દેનાર મહિલા પરત ફરી, મહિલાએ કંઇક આવું રચ્યું તરકટ

ખુરસીદાબેન રંગરેજ રામોલના જનતા નગરની રહેવાસી છે. 2007 માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતાપિતા અને બે બાળકો સાથે રહેતી હતી. આ મહિલા ભિક્ષુકની જેમ જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી.

Ahmedabad : L.G. હોસ્પિટલમાં નવજાતને ત્યજી દેનાર મહિલા પરત ફરી, મહિલાએ કંઇક આવું રચ્યું તરકટ
Ahmedabad: L.G. The woman who abandoned the newborn was found in the hospital, the woman devised something like this
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 24, 2021 | 3:23 PM

અમદાવાદની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને જનાર માતા હોસ્પિટલમાં દીકરાને લેવા પહોંચી. દૂધ લેવા જતા બેભાન થઈ ગઈ હોવાનું રચ્યું તરક્ત. પોલીસે મહિલાની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી.

મણિનગરમાં એલ જી હોસ્પિટલમાં 4 દિવસના બાળકને મૂકીને માતા ફરાર થઈ ગઈ હોવાના કેસમાં પોલીસ માતાને શોધી રહી હતી. ત્યારે માતા રહસ્યમય રીતે નવજાત બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચી હતી. ઘટનાની વાત કરીએ તો 16મી સપ્ટેમ્બરના રોજ ખુરસીદાબેન રંગરેજ નામની મહિલાને બિનવારસી હાલતમાં એડમિટ કરવામાં આવી હતી. જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મહિલાની આસપાસમાં શોધખોળ કરતા મહિલા ન મળી આવ્યા. અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે બાદ પોલોસે મહિલાની શોધખોળ હાથ ધરી હતી. અને મહિલા બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચતા પોલીસે પૂછપરછ શરૂ કરી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ખુરસીદાબેન રંગરેજ રામોલના જનતા નગરની રહેવાસી છે. 2007 માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતાપિતા અને બે બાળકો સાથે રહેતી હતી. આ મહિલા ભિક્ષુકની જેમ જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી. આ દરમ્યાન કોઈ રીક્ષા ચાલક સાથે સબંધ બંધાતા મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી.અને, તેને બિનવારસી હાલતમાં મહિલાને એલ.જી.હોસ્પિટલમાં સ્થાનિક લોકોએ ખસેડી હતી. બાદમાં આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

પરંતુ 4 દિવસના બાળકને મૂકીને જતા રહ્યા બાદ બે દિવસ પછી ફરી હોસ્પિટલમાં બાળકને લેવા પહોંચી હતી. મહિલા બાળક માટે દૂધ લેવા ગઈ અને બેભાન થઈ જતા બે દિવસે ભાનમાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી મહિલા કેટલું સાચું બોલે છે અને બાળકને મૂકી ક્યાં ગઈ હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલા અને બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આ બાળકના પિતા કોણ છે અને મહિલા હોસ્પિટલથી ક્યાં ગઈ હતી. બે દિવસ શું કર્યું તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : અગ્રવાલ પરિવાર માટે સોશિયલ મીડિયા બન્યું આશીર્વાદ રૂપ, સમોસા-કચોરીનો વીડિયો વાયરલ થતા વધી ઘરાકી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">