VIDEO: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટના બાદ વિપક્ષ નેતાઓના આક્ષેપ

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. આ પણ વાંચોઃ અમદાવાદ કાંકરીયાના બાલવાટિકામાં કેવી રીતે રાઈડ તૂટી […]

VIDEO: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટના બાદ વિપક્ષ નેતાઓના આક્ષેપ
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 4:05 PM

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ કાંકરીયાના બાલવાટિકામાં કેવી રીતે રાઈડ તૂટી તેનો EXCLUSIVE VIDEO જુઓ

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘટના બાદ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. કાંકરિયાના એડવેન્ચર વર્લ્ડમાં રાઇડ તૂટવા મામલે કોંગ્રેસના નેતાઓ પણ ઘટનાસ્થળ અને એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખે આક્ષેપ કર્યો કે લાયકાત વિનાના ભાજપના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો આ તરફ પ્રદીપસિંહ જાડેજાએ પણ એલજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ઘાયલોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વિજય નહેરાએ જણાવ્યું કે પોલીસે સંચાલકો સામે FIR દાખલ કરવાની કાર્યવાહી કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા થઇ ગયા હતા. તો ઘટના બાદ કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

[yop_poll id=”1″]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">