Ahmedabad: AMTSમાં સૌપ્રથમ વખત દોડશે ઇલેક્ટ્રીક બસ, 50 બસો ખરીદાશે, એસપી રિંગરોડ પર પણ રૂટ શરૂ કરાશે

અમદાવાદમાં BRTS બાદ હવે AMTSમાં પણ સૌપ્રથમ વખત ઇલેક્ટ્રીક બસ દોડાવાશે. આ માટે એક સાથે 50 બસો ખરીદાશે. AMTSની કમિટીમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત એસપી રિંગરોડ પર પણ રૂટ શરૂ કરાશે. આ માટે AMTS બસોનું ચાર્જીંગ સ્ટેશનનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 12:51 PM

અમદાવાદમાં BRTS બાદ હવે AMTSમાં પણ સૌપ્રથમ વખત ઇલેક્ટ્રીક બસ દોડાવાશે. આ માટે એક સાથે 50 બસો ખરીદાશે. AMTSની કમિટીમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત એસપી રિંગરોડ પર પણ રૂટ શરૂ કરાશે. આ માટે AMTS બસોનું ચાર્જીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">