અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે ફૂટપાથ પાસે સૂતેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા ઘટનાસ્થળે મોત, જુઓ VIDEO

  અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કારચાલકે ફૂટપાથ પાસે સુઈ ગયેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યુવક પોતાની કાર પાર્ક કરવા જતાં વૃદ્ધનો ભોગ લેવાયો છે. જો કે વૃદ્ધ પર કાર ચડાવ્યાં બાદ કારચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થયો હતો. Web Stories View more ડાઉન ટુ […]

અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે ફૂટપાથ પાસે સૂતેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા ઘટનાસ્થળે મોત, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:52 AM

અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કારચાલકે ફૂટપાથ પાસે સુઈ ગયેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યુવક પોતાની કાર પાર્ક કરવા જતાં વૃદ્ધનો ભોગ લેવાયો છે. જો કે વૃદ્ધ પર કાર ચડાવ્યાં બાદ કારચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અકસ્માતમાં મૃત્યુ પામનાર સુખલાલ બાવરિયા મૂળ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે અને તેઓ એસ.જી. હાઈવે પર રમકડાં વેચીને ગુજરાન ચલાવી દીકરાની સાથે ફૂટપાથ પર રહેતા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

[yop_poll id=”1″]

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">