VIDEO: રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલમાં 5 દિવસમાં 14 બાળકોના મોત, સિવિલ સુપરીટેન્ડેન્ટને જણાવ્યું કારણ
રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા. Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે […]
રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદ સિવિલમાં જન્મેલા 7 પૈકીના 5 બાળકોનો જન્મ અધૂરા મહિને થયો હતો. ત્યારે 2 મૃત બાળકોને શ્વાસની તકલીફ હતી. 1થી 5 જાન્યુઆરી સુધીમાં અમદાવાદ સિવિલમાં 127 ડિલિવરી કરવામાં આવી. જે પૈકીના 23 બાળકોને NICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ