Ahmedabad : મહાનગરોમાં લોકશાહીનો મહાપર્વ, ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કર્યું મતદાન
Ahmedabad : હાલ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આ છ મહાનગરોમાં હાલ મતદાનને લઇને ઉત્સાહનો માહોલ છે.
Ahmedabad : હાલ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આ છ મહાનગરોમાં હાલ મતદાનને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ નિમિતે અલ્પેશ ઠાકોરે ટીવીનાઇન સાથે વાતચીત કરી હતી.
Latest Videos
Latest News