VIDEO: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો કોરોનાની ઝપેટમાં, સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટીવ કેસ વધતાં જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લાના ગામોને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેતલપુર ગામને સ્પેશિયલ ફોગિંગ મશીનથી સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં 7 નાના મશીન અને 1 વેહિકલ માઉન્ટેડ કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 25-04-2024 IPL […]

VIDEO: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો કોરોનાની ઝપેટમાં, સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:17 PM

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટીવ કેસ વધતાં જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લાના ગામોને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેતલપુર ગામને સ્પેશિયલ ફોગિંગ મશીનથી સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં 7 નાના મશીન અને 1 વેહિકલ માઉન્ટેડ કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">