AHMEDABAD : અમિત શાહની મોટેરા સ્ટેડિયમમાં મેરેથોન મુલાકાત, સ્ટેડિયમના ઉદ્ધઘાટન સહિતના મુદ્દે કરી ચર્ચા

AHMEDABAD : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ અમદાવાદમાં છે. ત્યારે મનપાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની મુલાકાત કરી હતી.

AHMEDABAD : અમિત શાહની મોટેરા સ્ટેડિયમમાં મેરેથોન મુલાકાત, સ્ટેડિયમના ઉદ્ધઘાટન સહિતના મુદ્દે કરી ચર્ચા
Follow Us:
| Updated on: Feb 21, 2021 | 5:07 PM

AHMEDABAD : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ અમદાવાદમાં છે. ત્યારે મનપાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની મુલાકાત કરી હતી. સવારે 11 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી અમિત શાહે સ્ટેડિયમમાં મીટિંગ યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં પરીમલ નથવાણી, ધનરાજ નથવાણી સાથે પણ સ્ટેડિયમમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં ક્રિકેટ મેચ અને સ્ટેડિયમના ઉદ્દઘાટન અંગે ચર્ચા કરી હોવાની સંભાવના છે.મેચ દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ ડીજીપી સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અહીં નોંધનીય છેકે 5 કલાક કરતા વધુ સમયથી અમિત શાહ સ્ટેડિયમ પર રહ્યા હતા.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">