Ahmedabad : લગ્ન પ્રસંગમાં AMCનું સરપ્રાઇઝ ચેકિંગ, આરોગ્ય ટીમનું પાર્ટી-પ્લોટ, ક્લબ અને હોટલોમાં ચેકિંગ

અમદાવાદ શહેરના તમામ ઝોનમાં AMC અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરાવી રહી છે. ચેકિંગ દરમિયાન જે લોકોએ વૅક્સીન નથી લીધી તેવા લોકોનું વૅક્સીન સર્ટિફિકેટ તપાસી જે તે સ્થળે જ વૅક્સીન આપવામાં આવે છે. આજે નારાણપુરા વિસ્તારમાં આવેલ ડી કે પટેલ કોમ્યુનિટી હોલ ખાતે AMCની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:29 PM

Ahmedabad : ઓમિક્રૉન વેરિઅન્ટની દહેશત વચ્ચે અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા હોલ, પાર્ટી પ્લોટ, ક્લબ અને હોટલોમાં ચાલતા લગ્ન પ્રસંગમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લગ્ન પ્રસંગમાં સરકારની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે તપાસવામાં આવે છે. તથા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા લોકોના વૅક્સીન સર્ટિફિકેટનું પણ ચેકિંગ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરના તમામ ઝોનમાં AMC અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરાવી રહી છે. ચેકિંગ દરમિયાન જે લોકોએ વૅક્સીન નથી લીધી તેવા લોકોનું વૅક્સીન સર્ટિફિકેટ તપાસી જે તે સ્થળે જ વૅક્સીન આપવામાં આવે છે. આજે નારાણપુરા વિસ્તારમાં આવેલ ડી કે પટેલ કોમ્યુનિટી હોલ ખાતે AMCની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતું. વર-વધુ સહિત લગ્નપ્રસંગમાં હાજર તમામ લોકોના સર્ટિફિકેટ તપાસવામાં આવ્યા હતા.

નોંધનીય છેકે ગુજરાતમાં ઑમિક્રૉનની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે મોડેમોડે  કોર્પોરેશન તંત્ર કોરોનાને લઇને હરકતમાં આવ્યું છે. અને, કોરોનાને ફેલાતો અટકાવવા હવે એએમસી તંત્ર અને આરોગ્ય વિભાગે શહેરમાં લગ્નપ્રસંગોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેથી લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે અને લોકો પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરે.

આ પણ વાંચો : Ahmedabad : સિંહોના અકાળે મૃત્યુ કેસમાં રેલવે વિભાગનો હાઈકોર્ટમાં દાવો, ગીર અભ્યારણમાં બ્રોડગેજ રેલવે લાઇનનો પ્લાન પડતો મૂકાયો

આ પણ વાંચો : ’15 વર્ષ કરો વેક્સીનેશનની ઉંમર, આરોગ્ય કર્મચારીઓને આપો બૂસ્ટર ડોઝ,’ આદિત્ય ઠાકરેએ ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર પાસે કરી માંગ

Follow Us:
સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ
સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
g clip-path="url(#clip0_868_265)">