VIDEO: AMCનું સેનિટાઈઝ કરવા માટે નવું આયોજન, હવે શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે સેનિટાઈઝ માટે નવું આયોજન કર્યું છે. હવે શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરાશે. આ ડ્રોનમાં 10 લીટરનું સ્ટોરેજ છે. અને સતત 20 મિનિટ સુધી તે દવાનો છંટકાવ કરી શકશે. 1 કિલોમીટરની રેન્જમાં ડ્રોનથી સેનિટાઈઝની કામગીરી કરી શકાશે. આ ડ્રોનનો ઉપયોગ સૌથી પહેલા શહેરના ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરાયેલા વિસ્તારોમાં થશે. જે બાદ અન્ય […]

VIDEO: AMCનું સેનિટાઈઝ કરવા માટે નવું આયોજન, હવે શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ
Follow Us:
| Updated on: Apr 07, 2020 | 9:39 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે સેનિટાઈઝ માટે નવું આયોજન કર્યું છે. હવે શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરાશે. આ ડ્રોનમાં 10 લીટરનું સ્ટોરેજ છે. અને સતત 20 મિનિટ સુધી તે દવાનો છંટકાવ કરી શકશે. 1 કિલોમીટરની રેન્જમાં ડ્રોનથી સેનિટાઈઝની કામગીરી કરી શકાશે. આ ડ્રોનનો ઉપયોગ સૌથી પહેલા શહેરના ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરાયેલા વિસ્તારોમાં થશે. જે બાદ અન્ય વિસ્તારો માટે પણ ઉપયોગ કરાશે.

આ પણ વાંચો: અમદાવાદ: બેંકની બહાર નાણાં ઉપાડવા લાગી લાંબી લાઈન, મોટાભાગના ખાતા ધારકો માસ્ક વગરના જોવા મળ્યા

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">