Ahmedabad : કોરોના સંક્રમણ વધતા AMCનો નિર્ણય, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ

Ahmedabad : AMC ના પરિપત્ર અનુસાર કોર્પોરેટ ઓફીસોમાં 50 ટકા સ્ટાફ અથવા ઓલ્ટરનેટ ડે 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

Ahmedabad : કોરોના સંક્રમણ વધતા AMCનો નિર્ણય, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 10:46 PM

Ahmedabad : દેશમાં અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસો, મૃત્યુની વધતી સંખ્યા અને વધતા જતા એક્ટીવ કેસ દરરોજ નવા રેકોર્ડ સ્તરે પહોચે. ગુજરાતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદની છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC દ્વારા એક બાદ એક નિર્ણાયક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણનર રોકવા AMC એ આદેશ કર્યો છે કે હવે શહેરમાં કોર્પોરેશનની હદમાં આવતી તમામ કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ ઓફીસકામ શરૂ રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શહેરની મોટા ભાગની કોર્પોરેટ ઓફિસો આવેલી છે. હવે આ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ શરૂ રાખવનો આદેશ કરતા કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા થોડા ઘણા અંશે સફળતા મળશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે ? અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે.તાજેતરમાં ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં હુકમ ક્રમાંક નં . વિ 1/કઅવ/102020/482 તા.12-04-2021 મુજબ કોવિડ-19 નાં સંક્રમણને અટકાવવા અંગેના કેટલાક નિર્ણયો કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે તે મુજબનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. ઔધોગિક એકમોને આમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

કેટલો અસરકારક રહેશે આ નિર્ણય અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટી મોટી કોર્પોરેટ ઓફિસો આવેલી છે અને એમાંથી ઘણી ઓફિસોમાં દિવસ સાથે રાત્રે પણ કામ શરૂ રહે છે. 100 ટકા સ્ટાફ એટલે ઓફીસની પૂર્ણ ક્ષમતા સાથેનો સ્ટાફ અને 50 ટકા સ્ટાફ એટલે ઓફીસમાં અડધા સ્ટાફની જગ્યા ખાલી રહેશે.જેના કારણે ઓફીસમાં કર્મચારીઓ વચ્ચે અંતર જળવાયેલું રહેશે અને કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવતા બચશે અને એ રીતે કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાશે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">