અમદાવાદના એડવોકેટના ખાતામાંથી 10.95 લાખ રુપિયાની ઉચાપત, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં સાયબર ક્રાઈમની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં એડવોકેટ ધવલ નાણાવટીની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. પેટીએમની પાસબુકમાં ક્રેડિટ અને ઓટીપી માગીને તેમના ખાતાની વિગતો મેળવી હતી. જે બાદ બે વખત નાણાકીય વ્યવહાર ઠગબાજોએ કર્યો અને એડવોકેટ ધવલના ખાતામાંથી 10.95 લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી. આ અંગે સાઈબર ક્રાઈમ સેલમાં […]

અમદાવાદના એડવોકેટના ખાતામાંથી 10.95 લાખ રુપિયાની ઉચાપત, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:47 PM

અમદાવાદમાં સાયબર ક્રાઈમની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં એડવોકેટ ધવલ નાણાવટીની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. પેટીએમની પાસબુકમાં ક્રેડિટ અને ઓટીપી માગીને તેમના ખાતાની વિગતો મેળવી હતી. જે બાદ બે વખત નાણાકીય વ્યવહાર ઠગબાજોએ કર્યો અને એડવોકેટ ધવલના ખાતામાંથી 10.95 લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી. આ અંગે સાઈબર ક્રાઈમ સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">