અમદાવાદ ACBએ 50 લાખની લાંચ લેતા Constableને રંગે હાથ વિદ્યાનગરની રેસ્ટોરન્ટમાંથી ઝડપ્યો

આણંદ જિલ્લામાં વર્ષની છેલ્લી રાત્રે ACBએ સૌથી મોટી ટ્રેપ કરી છે. અમદાવાદ રેન્જ આઈજીનો કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે.   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ […]

અમદાવાદ ACBએ 50 લાખની લાંચ લેતા Constableને રંગે હાથ વિદ્યાનગરની રેસ્ટોરન્ટમાંથી ઝડપ્યો
Follow Us:
| Updated on: Jan 01, 2021 | 2:30 PM

આણંદ જિલ્લામાં વર્ષની છેલ્લી રાત્રે ACBએ સૌથી મોટી ટ્રેપ કરી છે. અમદાવાદ રેન્જ આઈજીનો કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આરોપ છેકે કોન્સ્ટેબલ પ્રકાશે ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનું સંકેલવા માટે રૂપિયા 60 લાખની માગણી કરી હતી. લાંચની રકમ લેવા માટે તે રેસ્ટોરન્ટમાં ગયો હતો. તે દરમિયાન ACBની ટ્રેપમાં લપેટાઈ ગયો હતો. ACBની જુદી-જુદી ટીમો દ્વારા કોન્સ્ટેબલના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">