અમદાવાદ: એલ.જી.હોસ્પિટલના 8 ડૉકટરને કોરોના, બે નર્સના પણ કેસ પોઝિટીવ આવ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એલ.જી. હોસ્પિટલના કુલ 8 ડોક્ટર્સને કોરોના પોઝિટીવ આવ્યા છે. તે સિવાય બે નર્સના પણ કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસના 590 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે.   Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ […]

અમદાવાદ: એલ.જી.હોસ્પિટલના 8 ડૉકટરને કોરોના, બે નર્સના પણ કેસ પોઝિટીવ આવ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 10:19 AM

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એલ.જી. હોસ્પિટલના કુલ 8 ડોક્ટર્સને કોરોના પોઝિટીવ આવ્યા છે. તે સિવાય બે નર્સના પણ કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસના 590 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">