અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓને કોરોના, કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓને કોરોના, કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે 6 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. હવે 6 જુલાઈએ યોજાનારી સુનાવણી 7 જુલાઈએ થશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

Kunjan Shukal

|

Sep 25, 2020 | 6:55 PM

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે 6 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. હવે 6 જુલાઈએ યોજાનારી સુનાવણી 7 જુલાઈએ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati