અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા મેળાની રાઈડમાં ફસાયા 40 લોકો, ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન, જુઓ PHOTOS

અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલતા મેળાની એક રાઈડમાં 40 જેટલા લોકો ફસાઈ જતા હાહાકાર મચી ગયો હતો. એક ઊંચી રાઈડમાં 40 લોક ફસાઈ ગયા હતા. જેને લઈને બધા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જોકે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે 55 મીટરના ટીટીએલની […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા મેળાની રાઈડમાં ફસાયા 40 લોકો, ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન, જુઓ PHOTOS
પ્રતિકાત્મક તસવીર
Kunjan Shukal

|

Jun 02, 2019 | 4:08 PM

અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલતા મેળાની એક રાઈડમાં 40 જેટલા લોકો ફસાઈ જતા હાહાકાર મચી ગયો હતો. એક ઊંચી રાઈડમાં 40 લોક ફસાઈ ગયા હતા. જેને લઈને બધા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

જોકે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે 55 મીટરના ટીટીએલની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.

ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમે પહોંચીને લોકોને બચાવી લીધા.

40 જેટલા લોકો રાઈડમાં ફસાઈ ગયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati