અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને […]

અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 5:04 AM

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન Vijay Rupani#TV9News #Ahmedabad #CMVijayRupani #Kitefestival

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ६ जानेवारी, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મહોત્સવમાં ગુજરાતમાંથી 795 પતંગબાજ હાજર રહેશે. ભારતના 12 રાજ્યોના 115 પતંગબાજ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારે વિશ્વના 45 દેશના 153 પતંગબાજ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">