અમદાવાદ: માસ્ક ન પહેરનારા 21 લોકોને પેનલ્ટી લગાવવામાં આવી
ફરજિયાત માસ્કના નિયમના પ્રથમ દિવસે અમદાવાદમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. 80 લાખની વસ્તીમાં માત્ર 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 80 લાખની વસ્તીમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો અને નાગરિકોની જાગૃતતાને આવકારી હતી. માસ્ક ન પહેરનારા લોકોને પેનલ્ટી પણ કરવામાં આવી છે. Web […]
ફરજિયાત માસ્કના નિયમના પ્રથમ દિવસે અમદાવાદમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. 80 લાખની વસ્તીમાં માત્ર 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 80 લાખની વસ્તીમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો અને નાગરિકોની જાગૃતતાને આવકારી હતી. માસ્ક ન પહેરનારા લોકોને પેનલ્ટી પણ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો