VIDEO: ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા દ્વારા SP રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે

અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા (AUDA) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે. 76 કિલોમીટરના એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more સલમાન […]

VIDEO: ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા દ્વારા SP રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 4:36 AM

અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા (AUDA) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે. 76 કિલોમીટરના એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 18 ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવશે. તે સિવાય રિંગ રોડ પર CCTV કેમેરા ફિટ કરવાનું પણ આયોજન છે. 5 વર્ષના ઓપરેશન-મેઈન્ટેનન્સ પાછળ 6.99 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ટ્રાફિક સિગ્નલના ખર્ચના રૂપિયા ઔડા (AUDA) દ્વારા ચૂકવવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">