આજે સાંજે પ કલાકે કોરોના માટે કો-વેક્સિન હવાઇમાર્ગે ગુજરાત આવશે, સૌપ્રથમ 1000 સ્વંયસેવકો પર કરાશે ટ્રાયલ

આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન, ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કો-વેક્સિન, એરપોર્ટથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લઈ જવાશે. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે.   Web Stories View more અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ […]

આજે સાંજે પ કલાકે કોરોના માટે કો-વેક્સિન હવાઇમાર્ગે ગુજરાત આવશે, સૌપ્રથમ 1000 સ્વંયસેવકો પર કરાશે ટ્રાયલ
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 4:28 PM

આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન, ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કો-વેક્સિન, એરપોર્ટથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લઈ જવાશે. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

અગાઉ 3 હજાર જેટલા ટ્રાયલ કરવા માટે આયોજન કરાયું હતું, હવે વ્યવસ્થાને આધિન 1 હજાર સ્વયં સેવકો પર ટ્રાયલ કરાશે.આઈસીએમઆર અને નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યુટ પુણે દ્વારા મંજૂરી આપ્યા બાદ આ વેક્સિન ડેવલોપ કરાઇ છે.

હાલ તો સોલા હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કરાયા છે. આ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક પણ યોજાશે. ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને પગલે આ વેક્સિન કેટલું કારગત નિવડે છે તે જોવું રહ્યું

શું છે કો-વેક્સિન ? કો-વેક્સિન સંપૂર્ણ સ્વદેશી એટલે કે ભારતમાં જ બની છે. કો-વેક્સિનનું હજુ ત્રીજા ચરણમાં ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. તેના અગાઉના પરિક્ષણોને આધારે બનાવનારી કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે તેના પરિણામો ઉત્સાહ વધારનારા અને સારા છે. કંપનીના એક નિવેદનના આધારે એવું મનાઈ રહ્યું છે કે આ રસીની હાલની અસરકારકતા 60 ટકા જેટલી આવી શકે છે. જોકે ફાઇનલ પરિણામોને હજુવાર છે. આ-જ રસીના ટ્રાયલ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">