અમદાવાદના એક સામાન્ય તબીબે કેમ સરકારી અધિકારીઓને તતડાવ્યા ?

અમદાવાદમાં ડૉક્ટર હાઉસની ઓફિસનો કબજો મેળવવા માટે PMOનો બોગસ લેટર બનાવનાર ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ડૉક્ટર વિજય પરીખે PMOના નામે બોગસ લેટર બનાવી ગૃહ વિભાગ, પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. અમરેલીના ડૉક્ટરે PM ઓફિસના અશોક સ્તંભનો બોગસ લેટર બનાવ્યો હોવાથી પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. […]

અમદાવાદના એક સામાન્ય તબીબે કેમ સરકારી અધિકારીઓને તતડાવ્યા ?
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 6:17 PM

અમદાવાદમાં ડૉક્ટર હાઉસની ઓફિસનો કબજો મેળવવા માટે PMOનો બોગસ લેટર બનાવનાર ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ડૉક્ટર વિજય પરીખે PMOના નામે બોગસ લેટર બનાવી ગૃહ વિભાગ, પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. અમરેલીના ડૉક્ટરે PM ઓફિસના અશોક સ્તંભનો બોગસ લેટર બનાવ્યો હોવાથી પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપી ડોક્ટરે બે જી-મેઇલ આઇડી પરથી મેઇલ કરતા તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">