અમદાવાદીઓ ફાફડાં-જલેબીની ખરીદીમાં ભૂલ્યા ભાન, કોરોના ગાઇડલાઇનનો સદંતર અભાવ

  • Publish Date - 1:16 pm, Sun, 25 October 20
અમદાવાદીઓ ફાફડાં-જલેબીની ખરીદીમાં ભૂલ્યા ભાન, કોરોના ગાઇડલાઇનનો સદંતર અભાવ

અમદાવાદમાં ફાફડા જલેબીની ખરીદીમાં લોકો ભાન ભૂલ્યા. ફાફડાજલેબીની ખરીદી દરમિયાન લોકોએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કર્યું. મોટાભાગના ગ્રાહકો અને કારીગરો માસ્ક વગર નજરે ચડયા છે. તો મોટાભાગની જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે.જોકે આ મામલે કારીગરોને પુછવામાં આવતા તેમણે લુલો બચાવ કર્યો હતો. ગરમીને કારણે કારીગરોએ માસ્ક ન પહેર્યું હોવાનું જણાવ્યું છે.જોકે, કોરોના મહામારી વચ્ચે દુકાનો પર ગ્રાહકોની ભીડને લઇને AMCની કામગીરી ઉપર સવાલો ઉઠયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati