અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે જીટીયુની એન્ટ્રેસ એકઝામ કરાઇ રદ, પીએચડીની પ્રવેશ પરીક્ષા મોકુફ

અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે કેટલીક પરીક્ષાઓ રદ કરાઇ છે. જેમાં જીટીયુની એન્ટ્રેસ એકઝામ રદ કરવામાં આવી છે. સાથે જ પીએડીની પ્રવેશ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે બે દિવસ અમદાવાદ બંધનું એલાન છે. જેને પગલે આ પરીક્ષાઓ મોકુફ રખાઇ છે.   Web Stories View more Axis Bank માંથી 8 લાખની […]

અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે જીટીયુની એન્ટ્રેસ એકઝામ કરાઇ રદ, પીએચડીની પ્રવેશ પરીક્ષા મોકુફ
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 8:01 PM

અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે કેટલીક પરીક્ષાઓ રદ કરાઇ છે. જેમાં જીટીયુની એન્ટ્રેસ એકઝામ રદ કરવામાં આવી છે. સાથે જ પીએડીની પ્રવેશ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે બે દિવસ અમદાવાદ બંધનું એલાન છે. જેને પગલે આ પરીક્ષાઓ મોકુફ રખાઇ છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">