Uttar Pradesh બાદ gujaratમાં પણ લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે, એટલે એવું કહી શકાય કે ટુંક સમયમાં રાજ્ય સરકાર લવ જેહાદ મુદ્દે કાયદો બનાવી શકે છે. કેમ કે રાજ્ય સરકારને અનેક સંગઠન દ્વારા લવ જેહાદ મુદ્દે રજૂઆત મળી છે, તેમની માગ છે કે લવ જેહાદ કાયદો બનાવવા અનેક રજૂઆત મળી છે. અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ બાબતે વિચારણ કરવા આપ્યું હતું નિવેદન ત્યારે ગુજરાતમાં લવ જેહાદ મુદ્દે સરકાર શું જાહેરાત કરે છે તે જોવું રહ્યું