ખીલ બની ગયા છે ચહેરાની મુસીબત. અપનાવો આ ઘરેલુ ઉપચાર

દરેક કોઈને પોતાની લાઈફમાં ખીલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એ સારી વાત છે કે ખીલની સમસ્યા માટે ઘણા બધા ઈલાજ પણ છે. જેમાં દવાઓ, જડી બુટ્ટી, ક્રીમ અને કેટલાક ઘરગથ્થુ ઈલાજ પણ છે. કેટલાક ઉપાયો તો એવા છે જે ફક્ત એક જ દિવસમાં ખીલની સમસ્યાથી છુટકારો અપાવે છે. Web Stories View more IPL […]

ખીલ બની ગયા છે ચહેરાની મુસીબત. અપનાવો આ ઘરેલુ ઉપચાર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 23, 2020 | 10:42 AM

દરેક કોઈને પોતાની લાઈફમાં ખીલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એ સારી વાત છે કે ખીલની સમસ્યા માટે ઘણા બધા ઈલાજ પણ છે. જેમાં દવાઓ, જડી બુટ્ટી, ક્રીમ અને કેટલાક ઘરગથ્થુ ઈલાજ પણ છે. કેટલાક ઉપાયો તો એવા છે જે ફક્ત એક જ દિવસમાં ખીલની સમસ્યાથી છુટકારો અપાવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). બરફનો ઉપયોગ ખૂબ કારગર સાબિત થઈ શકે છે. કુલિંગ મેથડ ખીલ માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આ સાથે જ તે ત્વચાની અંદર ગાંઠ અને બીજી નાની ફોલ્લીઓને પણ દૂર કરે છે. બરફથી તમને તરત રાહત મળશે. જો તો પણ રાહત ન મળે તો બે ત્રણ દિવસ આ પ્રયોગ કરવો જોઈએ.

2). ચહેરા પર વારંવાર હાથ લગાવતા બચવું જોઈએ. મુલતાની માટી કે બીજા ઘણા નેચરલ માસ્ક બજારમાં અવેલેબલ છે તેનો ઉપયોગ કરવો જોઈએ.

3). રાત્રે ઊંઘતા પહેલા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. સવારે ઉઠીને ચહેરો ધોઈ લેવો. ટૂથપેસ્ટ પણ ખીલ સામે રક્ષણ આપે છે.

4). બેકિંગ સોડા અને પાણીનું ગાઢ મિશ્રણ તૈયાર કરો. તેને અડધો કલાક સુધી ચહેરા પર લગાવો. બેકિંગ સોડામાં એન્ટીસેપ્ટિક ગુણો હોય છે જે ખીલ સામે લડવામાં મદદરૂપ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">