મણીનગર સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિય દાસજીનુ સ્વાસ્થ્ય કોરોનાના કારણે કથળ્યુ છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુરષોત્તમપ્રિયદાસજી મહારાજની ફેફસામાં ચેપ લાગતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વસ્થ થાય તે માટે સંતો, મહંતો, હરિભક્તો પ્રાથના- ધૂન કરી રહ્યાં છે. જૂન મહિનાના આખરમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. છેલ્લા દસ દિવસથી સારવાર હેઠળ હતા. મણીનગર […]
મણીનગર સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિય દાસજીનુ સ્વાસ્થ્ય કોરોનાના કારણે કથળ્યુ છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુરષોત્તમપ્રિયદાસજી મહારાજની ફેફસામાં ચેપ લાગતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વસ્થ થાય તે માટે સંતો, મહંતો, હરિભક્તો પ્રાથના- ધૂન કરી રહ્યાં છે. જૂન મહિનાના આખરમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. છેલ્લા દસ દિવસથી સારવાર હેઠળ હતા. મણીનગર સ્વામિનારાયણ મંદિરના સાતેક જેટલા સંતોને કોરોનાનુ સંક્રમણ થયુ હતું.