પાંચ હત્યાકેસના હત્યારા આરોપીનુ કરાયુ એન્કાઉન્ટર, મધ્યપ્રદેશના ખાચરોદ હાઈવે પર કરાયો ઠાર
દાહોદના ડબલ મર્ડર કેસના આરોપી અને રતલામમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દાહોદની બેવડી હત્યામાં સંડોવાયેલા દિલીપ દેવળા પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. મધ્યપ્રદેશ પોલીસને તેનુ પગેરુ મળતા, આરોપીને ઝડપવા જતા સમયે ખાચરોદ હાઈવે પર એન્કાઉન્ટર કરાયુ હતું. પાંચ પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઈજા થવા પામી છે. […]
દાહોદના ડબલ મર્ડર કેસના આરોપી અને રતલામમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દાહોદની બેવડી હત્યામાં સંડોવાયેલા દિલીપ દેવળા પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. મધ્યપ્રદેશ પોલીસને તેનુ પગેરુ મળતા, આરોપીને ઝડપવા જતા સમયે ખાચરોદ હાઈવે પર એન્કાઉન્ટર કરાયુ હતું. પાંચ પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઈજા થવા પામી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો