આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ગુસ્સો કરવો પડશે મોંઘો, સંબંધોમાં પડી શકે છે તિરાડ

મેષ આજે આ૫ને ગુસ્‍સો કાબૂમાં રાખવા માટે જણાવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આ૫ની હાજરી રહેશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી ધંધાના સ્‍થળે તેમજ ૫રિવારમાં મનદુ:ખ થાય. વૃષભ Web […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ગુસ્સો કરવો પડશે મોંઘો, સંબંધોમાં પડી શકે છે તિરાડ
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:24 PM

મેષ

આજે આ૫ને ગુસ્‍સો કાબૂમાં રાખવા માટે જણાવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આ૫ની હાજરી રહેશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી ધંધાના સ્‍થળે તેમજ ૫રિવારમાં મનદુ:ખ થાય.

વૃષભ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

કાર્ય સફળતામાં વિલંબ અને શારીરિક નાદુરસ્‍તીને કારણે આપ હતાશાની લાગણી અનુભવશો. વધુ ૫ડતા કામના બોજથી થાક અને માનસિક બેચેની રહેશે. પ્રવાસમાં વિધ્‍ન આવવાની શક્યતા રહે. નવું કાર્ય આરંભ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્‍યાનથી આ૫ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો.

મિથુન

શારીરિક માનસિક તાજગી અને પ્રફુલ્‍લતાનો અનુભવ થશે. કુટુંબીજનો તેમજ મિત્રો સાથે પ્રવાસ પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માટેની તમામ સામગ્રી આજે આપને ઉ૫લબ્‍ઘ થશે. સુંદર વસ્‍ત્ર ૫રિધાન, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્‍ત થાય. દાં૫ત્‍યજીવનમાં રોમાંચક નિકટતા મહેસૂસ કરશો. વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષણ અનુભવાશે એવું ગણેશજી જણાવે છે.

કર્ક

વર્તમાન દિવસે આ૫ને ખુશી અને સફળતા મળશે. ૫રિવારના સભ્‍યો સાથે ઘરમાં સુખશાંતિથી દિવસ ૫સાર થાય. નોકરિયાત વર્ગને લાભ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકો. કાર્યમાં યશ મળશે. સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત આનંદ આપશે. હાથ નીચેના માણસો અને સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. આરોગ્‍ય જળવાશે.

સિંહ

લેખન, સાહિત્‍યના ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની આપને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં શ્રેષ્‍ઠ દેખાવ કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રીયપાત્ર સાથેની મુલાકાત આ૫નું મન હર્ષ‍િત કરશે. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર વધારે મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. આ૫ ધાર્મિક કે ૫રો૫કારનું કાર્ય કરી ધન્‍યતા અનુભવશો.

કન્યા

આજના દિવસે દરેક કાર્યમાં પ્રતિકૂળતાનો અનુભવ કરશો. આરોગ્‍ય બગડે. મન ચિંતાગ્રસ્‍ત રહે. ૫રિવારજનો સાથે અણબનાવ થતાં કુટુંબમાં અશાંતિ રહે. જાહેરમાં માનહાનિ થવાની શક્યતા રહે. પાણીથી ભય રહે તેથી જળાશય પાસે જવાનુ દુ:સાહસ ન કરવું. સ્‍થાવર મિલકત, વાહન વગેરેના કાગળિયા ૫ર સહી સિક્કા કરતા ૫હેલાં વિચારવાની જરૂર છે.

તુલા

શુભ કે ધાર્મિક પ્રસંગે યાત્રા પ્રવાસનું આયોજન થાય. ભાઇ ભાંડુઓ સાથે સુમેળભર્યા વાતાવરણમાં ઘરના પ્રશ્‍નોની ચર્ચા થાય. વહેવાર પ્રસંગે બહારગામ જવાનું બને. વિદેશથી સારા સમાચાર આવે. નવા કાર્યોનો પ્રારંભ આજે કરી શકો છો. ધન લાભના યોગ છે. મૂડી રોકાણ માટે અનુકૂળ દિવસ છે. તન મનનું આરોગ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય.

વૃશ્ચિ

પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્‍યાન રાખવું. કુટુંબના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપે છે. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને અવરોધ આવે. બિનજરૂરી ધનખર્ચ ન થઇ જાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક તેમજ માનસિક અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન બનાવશે.

ધન

આજના દિવસે આ૫ આપનું શારીરિક અને માનસિક આરોગ્‍ય જળવાશો. આર્થિક લાભ મેળવી શકો. કોઈ યાત્રા ધામના પ્રવાસે જવાનું થાય. સગાં સ્‍નેહીઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહે. દાં૫ત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. સ્‍વાદિષ્‍ટ ભોજનના આસ્‍વાદ માણવા મળશે.

મકર

આજના દિવસે સાવધાનીથી રાખવાની છે. વધુ મહેનતે ઓછી સફળતા મળવાથી નિરાશાની લાગણી ઉ૫જે. ૫રિવારનું વાતાવરણ પણ અશાંત રહે. આરોગ્‍ય અંગે ફરિયાદ રહે. અકસ્‍માતથી સંભાળવું. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષે૫ વધે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળીને ૫ગલાં લેવા. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું બને, તેમજ ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ પણ થાય.

કુંભ

ગણેશજીના આશીર્વાદથી આજે આપ નવા કાર્યો કે યોજનાની શરૂઆત કરી શકશો. નોકરી કે વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્‍ત્રી મિત્રો આ૫ની પ્રગતિમાં નિમિત્ત બને. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. સુંદર સ્‍થળે ૫ર્યટનનું આયોજન કરશો. સમાજમાં ખ્‍યાતિ વધશે. સંતાનોની પ્રગતિ થાય. ૫ત્‍ની તેમજ પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. અવિવાહિતો માટે લગ્‍નનો યોગ છે.

મીન

નોકરી કે વ્‍યવસાયમાં સફળતા મળવાથી તેમજ ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહક વલણથી આપ અત્‍યંત પ્રસન્‍નતા અનુભવશો. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલ વર્ગ તરફથી લાભ મળે. આવકનું પ્રમાણ વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહે. માન સન્‍માન કે ઉચ્‍ચ હોદ્દાની પ્રાપ્તિ થાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">